March 31, 2015

CURRENT AFFAIRS DATE :- 31/3/2015.

Current Affirs 39  સામાન્ય જ્ઞાન ------ તા. ૩૧/૩/૧૫
૧) તા. ૨૯/૩/૧૫ ના રોજ વિશ્વકપ સંપન્ન થયો, આગામી વિશ્વકપ ૨૦૧૯ માં ઈંગ્લેન્ડમાં યોજાશે, જેમાં આઈ.સી.સી. દ્વ્રારા ૧૦ ટીમો ભાગ લેશે.

૨) ગઈકાલ થી દિલ્હીમાં ચાવવાની કોઈપણ તમ્બાકુ પર પ્રતિબંધ લાગવવામાં આવ્યો.

૩) બાંગ્લાદેશના ઢાંકા યુનિર્વિસટીના ડૉ મહેમુદ યુનુસને નબળા વર્ગને પગભર બનાવવા માટે લઘુ ધિરાણનો સિધાંત આપવા બદલ ૨૦૦૮ નું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું.

૪) અત્યાર સુધીના વિશ્વકપની ફાઈનલ મેચ જોવા આવનારની સંખ્યાનો રેકોર્ડ આ વર્ષના વિશ્વકપમાં થયો, આ વર્ષે ફાઈનલ મેચ ૯૩.૦૧૩ લોકોએ નિહાળી તે અત્યાર સુધીનો રેકોર્ડ છે.

૫) એક સર્વે મુજબ બ્રિટનમાં ૧૬૦૦૦ લોકો એક વર્ષ દરમિયાન બ્રેઈન ટ્યુમરના કારણે મૃત્યુ પામે છે, તેના ઉકેલ માટે બ્રિટનની હોસ્પિટલે કારના પાર્કિંગ સેન્સર જેવી લેસર પેન વિકસાવી છે, આ પેન ટ્યુમર પર ઇન્ફ્રારેડ લાઈટ ફેંકે છે, અને કેન્સરગ્રસ્ત તથા તંદુરસ્ત કોષો વચ્ચેનો ભેદ પારખી શકે છે. તેનાથી સર્જરી સરળ બનશે.

૬) ભાજપની સભ્ય સંખ્યા ૮ કરોડ ૮૦ લાખ થતાની સાથે જ વિશ્વની સૌથી મોટી ચીનની કોમ્યુનીસ્ટ પાર્ટીને પાછળ રાખીને ભાજપ સૌથી વધુ સભ્ય ધરાવતી પાર્ટી બની.

૭) મુંબઈમાં યોજાયેલ ફેમિના મિસ ઇન્ડિયા ૨૦૧૫ નો તાજ ગુડગાંવની અદિતિ આર્યાએ જીતી લીધો છે, તેઓને વર્તમાન ફેમિના મિસ ઇન્ડિયા કોયલ રાણાએ તાજ પહેરાવ્યો હતો.

૮) કોસ્ટારિકા દુનિયાનો એકમાત્ર એવો દેશ છે કે જ્યાં આ વર્ષે વીજળીનું ઉત્પાદન કરવા માટે કોલસાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. લગભગ ૯૦ લાખની વસતી ધરાવતા આ દેશમાં ક્લીન ઉર્જાનું ૧૦૦ % લક્ષ્યાંક પૂરું કરવામાં આવ્યું છે.

૯) દર વર્ષે ૨૮ માર્ચના રોજ રાત્રીના પૃથ્વી અવર્સ ઉજવવામાં આવે છે, આ આયોજન WWF નામની સંસ્થા દ્વ્રારા કરવામાં આવે છે.

૧૦) ઇન્ડિયા કાર્પેટ એક્ષ્પો ૨૦૧૫ નું આયોજન દિલ્હીમાં થયું.

૧૧) ઉત્તર પ્રદેશમાં જાહેર સેવા આયોગની પરીક્ષાનું પ્રથમ પ્રશ્નપત્ર લીક થઇ જતા તે પેપર  આગામી ૧૦ મેં ના રોજ લેવામાં આવશે.

૧૨) તા. ૩૦/૩/૧૫ ના રોજ મદન મોહન માલિયાને મરણોત્તર ભારતના એનાયત થયો.

Current Affairs 31-3-15
૧૩ ) તા. ૩૦/૩/૧૫ ના રોજ મદન મોહન માલિયાને મરણોત્તર ભારતરત્ન એનાયત થયો.

૧૪ ) તા ૩૦/૩ /૧૫ ના રોજ તારક મહેતા અને તેજસ પટેલને પદ્મીશ્રી પુરસ્કાર એનાયત.
-પરેશ ચાવડા


THANKS TO EDUSAFAR.

TEACHERS & CLERK JOB IN VARIOUS SCHOOLS.

KHEDA:- VADH BADLI CAMP MA HAJAR RAHEVA BABAT PARIPATRA.

GUJARAT UNIVERSITY :-TAMAM EXTERNAL COURSE BANDH KARVA HILCHAL.

EDUCATIONAL NEWS UPDATES :-DATE - 31/3/2015.

March 30, 2015

FIX PAY CASE IN SUPREME COURT NEW DATE.

AMRELI :- UPPER PRIMARY MA VIKALP BABAT PARIPATRA.

लोकप्रिय उपनाम

लोकप्रिय उपनाम

**प्रियदर्शी -- अशोक

**स्वर कोकिला -- लता मंगेशकर

**स्पैरो - मेजर जनरल राजेन्द्र सिंह

**चक्रवर्ती -- राज गोपालाचारी

**तोता ए हिंद -- आमिर खुसरो

**तराना ए हिंद -- ग़ालिब

**उड़नपरी -- पी. टी.उषा

**युग पुरुष -- महात्मा गाँधी

**राष्ट्र पिता -- महात्मा गाँधी

**बापू -- महात्मा गाँधी

**बिहार केसरी -- डा. श्री कृष्ण सिंह

**शांति पुरुष -- लाल बहादुर शास्त्री

**लौह पुरुष -- सरदार वल्लभ भाई पटेल

**बादशाह खान -- खान अब्दुल गफ्फार खां

**सीमांत गाँधी -- खान अब्दुल गफ्फार खां

**नेताजी -- सुभाष चन्द्र बोस

**अजात शत्रु डा. -- राजेन्द्र प्रसाद

**महामना -- मदन मोहन मालवीय

**गुरु देव -- रवीन्द्र नाथ टैगोर

**राजर्षि -- पुरुषोत्तम दास टंडन

**गुरुजी -- एम. एस. गोलवलकर

**जननायक -- कर्पूरी ठाकुर

**लोक नायक -- जय प्रकाश नारायण

**दीन बन्धु --सी. एफ. एनड्रयूज

**देश बन्धु -- चित्तरंजनदास

**पंजाब केसरी -- लाला लाजपतराय

**देश रत्न डा -- राजेन्द्र प्रसाद

**आंध्र केसरी -- टी. प्रकाश

**वयोवृद्ध पुरुष -- दादा भाई नौरोजी

**शेरे कश्मीर -- शेख अब्दुल्लाह

**बंग बन्धु -- शेख मुजीबुर्रहमान

**बंगाल केसरी -- आशुतोष मुखर्जी

**बिहार गाँधी -- डा राजेन्द्र प्रसाद

**लोक मान्य -- बाल गंगाधर तिलक

**जे. पी. -- जय प्रकाश नारायण

**माता बसंत -- एनी बेसेंट

**भारतीय राजनीति के भीष्मपितामह -- दादा भाई नौरोजी

**बिहार विभूति -- डा.अनुग्रह नारायणसिंह

**बाबूजी -- जगजीवन राम

**महात्मा गाँधी के पांचवे पुत्र -- जमना लाल बजाज

**बड़े साहब -- डा.अनुग्रह नारायण सिंह

**मेडेन क्विन -- एलिजाबेथ प्रथम

**लाल बाल पाल -- लाला लाजपतराय, बाल गंगाधर तिलक, विपिन चन्द्र पाल

GOOD NEWS :- 2400 TALATI NI BHARTI NA FORM 4 APRIL THI BHARASHE.